________________
૧૮૯
ધર્મધ્યાન
'
(iii) આસન યાને આધારઃ છ દ્રવ્યાને રહેવાના આધાર કાણુ ? એ વિચારવું. એમાં વ્યવહારથી લેાકાકાશ એ પેાતે ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રગૈાના આધાર છે. કેમકે એ ક્ષેત્રરૂપ છે, બીજા દ્રવ્યે એમાં રહ્યા હૈાવાથી ક્ષેત્રી છે. અથવા નિશ્ચયદૃષ્ટિએ તે। દરેક વસ્તુ પેાતાના સ્વરૂપમાં જ રહે છે, કેમકે ખીજામાં રહેવા જતાં, પ્રશ્ન થાય કે, એ આધારના સર્વાશે રહે, કે અંશે રહે ? સર્વાંશે રહેવા જતાં ત ્રૂપ બનવાની આપત્તિ આવે ! અંશે રહેવા જતાં ફરી પ્રશ્ન થાય કે વસ્તુ ૉ અશમાં રહે તે એ અશના સર્જાશે રહે કે અંશે રહે ?....આમ વિચારતાં વ્યવસ્થા ન થાય. તેથી કહેા કે વસ્તુ બીજામાં નહિ પણ પોતાના સ્વરૂપમાં જ રહે છે. આ સ્વ સ્વરૂપ એ જ આધાર. એમ વ્યવહાર અને નિશ્ચયથી આધાર વિચારી શકાય.
ર.
(iv) વિધાન યાને પ્રકારઃ—આમાં છ દ્રવ્યેાના અવાન્તર ભેદ વિચારવા. દા.ત. ધર્માસ્તિકાયના પ્રકાર, ૧. અખંડ ધર્માસ્તિકાય સ્કન્ધ, ૨. ધર્માસ્તિકાયને દેશ (ભાગ), અને ૩. ધર્માસ્તિકાયના પ્રદેશ અર્થાત્ ઝીણામાં ઝીણુા અશ. એમ અધર્માં૰ આકાશ, અને જીવના ભેદ પડે. ત્યારે પુદ્ગલમાં સ્કન્ધ-દેશ-પ્રદેશ ઉપરાંત પરમાણુ પણ પ્રકાર પડે. છ્તા પડેલે પ્રદેશ તે પરમાણુ. આ તે એક રીતે પ્રકારની વાત થઈ. ખાકી જીવ તથા પુદ્ગલમાં અનેક રીતે પ્રકાર પડે. દા.ત જીવમાં મુક્ત-સ’સારી, ત્રસ-સ્થાવર, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, .....'ચેન્દ્રિય, એ દરેકના અવાંતર ભેદ....વગેરે ચિંતવવાનુ, એમ પુદ્ગલમાં ઔદારિક વગણુા, વૈક્રિય વણા, માહારક–તૈજસ– ભાષા-શ્વાસેાવાસ-મન-કાણુવ ણુા....વગેરે, આ પ્રકારાનુ ચિંતન કરે. એ આ સ`સ્થાન વિચય ધમ ધ્યાનમાં જાય.