________________
પૂર્વધર મહર્ષિ પૂ. શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ મ. રચિત
વ્યા ન શ ત ક
૧૪૪૪ ગ્રંથ રચયિતા પૂ. આચાર્યશ્રી હરિભદ્રસૂરિકૃત સંસ્કૃત વ્યાખ્યાના આધારે
ગુજરાતી મૂળ - ભાવાર્થ અને વિવેચન
– વિવેચનકાર :કસાહિત્ય સૂત્રધાર વિશાલ ગચ્છાધિપતિ સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રભાવક પ્રવચનકાર પૂ. પંન્યાસ
શ્રી ભાનુવિજયજી ગણિવર
-: પ્રકાશક :દિવ્યદર્શન કાર્યાલય કાળુશીની પોળ, કાળુપુર, અમદાવા,