________________
ધ્યાનચંતક
૧૫૯
વ્રત અંગે જાણે, આદરે, પાળે, એના ૮ ભંગ થાય. ‘જાણે’ એટલે વ્રત ગ્રાહ્ય છે એવી શ્રદ્ધા હોય; આદરે’ એટલે એની પ્રતિજ્ઞા કરે. પાળે એટલે પ્રતિજ્ઞાથી કે પ્રતિજ્ઞા વિના એનુ પાલન કરે.
આ ત્રણમાં આઠ ભાંગા થાય. એમ અનેક રીતે ભ’ગરચના અને છે. એથી પદાર્થ એધ વિસ્તૃત અને છે. એવી એક સપ્તભ'ગી પણ છે.
સપ્તભંગી તા અનેકાન્ત સમજવા માટે સચાટ વ્યવસ્થા છે. એમાં વસ્તુમાં રહેલા દરેક ધર્મના અપેક્ષાવિશેષ લઈને વિધિ-નિષેધથી વિચાર કરવામાં આવે છે, દા. ત. ઘડા સત્ છે, અનિત્ય છે, માટે છે, વગેરે દરેકના વિચાર આ રીતે થાય કે શુ ઘડા સત્ જ છે ? નિત્ય જ છે ? માટે જ છે ? કે સત્ નથી પણ ? નિત્ય નથી પણ ? મેાટે નથી પણ ?’ ત્યારે જવાબમાં ઘડાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ સત્ છે જ, પરંતુ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ સત્ નથી જ. હવે સ્વદ્રવ્યાદિ પરદ્રવ્યાદિ તેની પણ ક્રમશ : એકેકની અપેક્ષા લઈ ને બંનેની દૃષ્ટિએ કેવા ? તા કે સદસત્ છે. એ ત્રીજો ભંગ. પરંતુ એક સાથે સ્વ–પરદ્રવ્યાદિની ઉભયની અપેક્ષાએ કેવા ? તા જવાબમાં કહી શકાય એવું નથી કે સત્', યા ‘અસત્’, યા ‘સદસ’; માટે અવકતવ્ય જ કહેવું પડે, આ ચેાથેા ભાંગે. પછી એકેકની અપેક્ષાએ અને સાથે એક સાથ ઉભયની અપેક્ષાએ કેવા ? તા (પ) સત્-અવકતવ્ય, (૬) અસત્-અવકતવ્ય, (૭) સદૃસત્–અવક્ત
વ્ય છે. એમ કુલ ૭ ભાંગા યાને સપ્તભંગી થાય. એમ અનિત્ય વગેરે ધર્મને લઈને અનેક સપ્તભંગી બને. આવી ભગરચના