________________
ધર્મધ્યાન
૧૨૫ ગ” એટલે પૂર્વે કહેલ જ્ઞાનભાવના, દર્શનભાવના વગેરેથી ભાવનની પ્રવૃત્તિ અથવા જિનકલ્પિકાદિ મુનિપણું લેવા માટે જે પૂર્વે સત્વભાવના, સૂત્રભાવના, તપભાવના વગેરે કેળવવાની છે તે. : “સત્વભાવનામાં સ્મશાન જેવામાં પણ એકલા નિર્ભીકપણે રાતભર કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેવાનું સત્વ કેળવવાનું હેય છે. “સૂત્રભાવના માં સૂત્રનું પરાવર્તન (પુનરાવર્તન) એવું પરિચિત કરવાનું હોય છે કે એમાં કેટલા સૂત્રસ્વાધ્યાયમાં કેટલો સમય ગયે એની ખબર પડે. એટલું બધું સ્પષ્ટ અક્ષરમાં અને ચોક્કસ વ્યવસ્થિત સમયથી ચાલનારું સૂત્ર-અર્થનું પરાવર્તન કેળવવાનું હોય છે, “તપભાવનામાં તપનું બળ એવું કેળવવાનું રહે છે કે તપના સમયમાં આહારના વિકલ્પ ન ઊઠે તેમજ પારણે નિર્દોષ અને ચેકસ અભિગ્રહવાળી ભિક્ષા ન મળે તે આગળ આગળ તપ સમાધિપૂર્વક લંબાવવાનું સામર્થ્ય હેય. તે સ્થિર કૃતગીની ચતુર્ભાગી -આ જ્ઞાનભાવનાદિ કે સત્વભાવનાદિરૂપ બને જેમને સારે અભ્યાસ થઈ ગયું છે, તે કૃતવેગી કહેવાય. સ્થિર અને કૃતગીની ચતુર્ભગી બને,(૧) કેટલાક સ્થિર યાને સંઘયણવૃતિબળવાળા હોય પરંતુ કૃતગી ન હોય. (૨) કેટલાક સ્થિર ન હોય પરંતુ કૃતગી હેય.(૩) ત્યારે કેટલાક સ્થિર પણ ખરા, અને કૃતવેગી પણ ખરા. તે બીજા વળી સ્થિર પણ નહિ અને કૃતગી પણ નહિ. આમાં ત્રીજો ભાગે અહીં પરિ. તયેગી તરીકે લેવાનું છે. એનું કારણ એ છે, કે જે કૃતવેગી હેવા છતાં સ્થિર ન હોય, તે સંઘયણબળ કે પ્રતિ ધર્યના અભાવે ઉપદ્રવમાં ધ્યાનથી ડગી જવાને સંભવ છે. ત્યારે જે સ્થિર રહેવા