________________
१०४
ધ્યાનશતક
આસડ લીધાં, છતાં આ મરી નહિ. જન્મતાં એના શરીરમાંથી ભારે દુગ "ધ નીકળે છે. તેથી જ ગલમાં છેડી. રાજા શ્રેણિક પ્રભુને પૂછે છે, ભગવ'ત! આ જંગલમાંથી આવતાં અહુ ખરામ ખત્રાવાળી કન્યા જોઇ. કેમ ખદા?' પ્રભુએ બધા અધિકાર કહ્યો. ‘કયારે આ દુઃખ મટશે?? પ્રભુ કહે, પાપ ભાગવાઈ ગયું. હવે માટી થયે ૮ વર્ષે તારી પટરાણી બની રહેશે. ’
6
(૪) પ્રશંસા અર્થાત્ સર્વજ્ઞે કહેલ વ્રત–માગ–તત્ત્વ સિવાયના બીજા મિથ્યાષ્ટિના દેવ-ગુરુ-ધ-ત્રતાદિની સ્તુતિગુણગાન–વાહવાહ ખેલે. દા.ત. પાખંડીના મતની પ્રશંસા કરે. ૩૬૩ પાખડી
વ્રતને ને મતને સ ંસ્કૃતમાં પાખંડ' કહે છે. મિથ્યાદષ્ટિના ૩૬૩ પાખડ યાને મત હાય છે.
असीलयं किरियाणं अकिरियवाईण होइ चुलसीति । अण्णाणिय सत्तट्ठी वेणइयाणं च बत्तीसं ॥
અર્થાત્ ક્રિયાવાદીના ૧૦૮, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનીના ૬૭, અને વૈનિયકના ૩૨ એમ. ૧૮૦+૮૪+૬૭+૩૨=૩૬૩. તે આ રીતે. ક્રિયાવાદી એટલે અસ્તિત્વવાદી. જીવ–અજીવ પુણ્ય-પાપઆશ્રવ–સંવર–મ ધ-નિર્જરા-મેાક્ષ એ નવ: તત્ત્વ પૈકી દરેકને સ્વતઃ, યા પરતઃ, અસ્તિ (છે. એમ) માને. તેય, નિત્ય ચા અનિત્ય,તે કાળથી, ઈશ્વરથી, આત્માથી, નિયતિથી યા સ્વભાવથી અસ્તિ માને. દા. ત. જીવ કાળથી સ્વતઃ નિત્ય છે, જીવ ઈશ્વરથી સ્વતઃ નિત્ય છે.......એમ દરેક તત્ત્વને લઈને ગણતાં ૯××૨૪૫=૧૮૦ ભેદ ક્રિયાવાદીના થાય.