SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મધ્યાન ૧૦૧ વસ્તુમાં ખરેખર તા રહેલા જ છે, એ ધર્મ પાતાને અસત્ લાગતાં, એનુ એ ખંડન કરનારા છે. વળી માગ માખતમાં ય ખીજા દશના ચિત્તજય અહિંસા વગેરે જે કહે છે તે સ્થૂલ. ખાકી સૂક્ષ્મ અહિ‘સા-હિંસાની એમને ગમ નહિ; એટલે એ નદીસ્નાન વગેરે હિંસાનું પ્રતિપાદન કરનારાં હોય છે. તેવાં દનાની કાંક્ષા ન રખાય; નહિતર સમ્યક્ત્વને ધક્કો લાગે, મરીચિએ પરિવ્રાજક← વેશમાં ધમ છે એમ કહ્યું તેા ૧ કાડાકેાડી સાગરોપમ સંસાર વધાો. ' કાંક્ષાના બીજો અર્થ :- આ લેાક-પરલેાકનાં ફળની ઈચ્છા, કે ધર્મ થી મને પૈસા મળે, પ્રતિષ્ઠા મળેા, દેવલેાકનાં સુખ મળેા; આ નિયાણું, આકાંક્ષા ય ખાટી, કેમકેસમ્યકત્વમાં અતિચાર લગાડે. સમ્યકત્વનું લક્ષણ ‘તા સુર-નર-સુખ જે દુઃખ કરી લેખવે, વછે શિવસુખ એક.' માક્ષમાં જ એકાંત, શાશ્વત અને સ્વાધીન સુખ છે, માટે એ છેાડી તકલાદી ઠંગારાં સંસાર– સુખની કાંક્ષામાં સમ્યકત્વ ઘવાય, ભવભ્રમણુ વધે. વીરપ્રભુના જીવ વિશ્વભૂતિ મુનિ એમ રખડી પડ્યા. 6 (૩) વિચિકિત્સાના એક અ` આ, કે યુક્તિ અને આગમથી સંગત ક્રિયામાં પણ, રાગની ચિકિત્સા (ટ્રીટમેન્ટ)ની જેમ, ફળની શકા કરે, ફળ આવશે કે નહિ? કે વેળુના કાળિયા ચાવવાની જેમ આ ઉપવાસાદિ નિષ્ફળ જશે ?’ આ શા પણ સમ્યકત્વમાં અતિચાર છે, ૩ જો અતિચાર વિચિકિત્સા. પ્ર—આ શંકા' નામના પહેલા અતિચારમાં ન સમાય ? જુદા કેમ કહ્યો ? "
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy