________________
ધ્યાનશતક
(૧) જ્ઞાને નિત્ય અભ્યાસ – શ્રુતજ્ઞાન અર્થાત સજ્ઞનાં શાસ્ત્રોના જ્ઞાનમાં હમેશા લાગ્યા રહે. એમાં એ શાસ્ત્રોના પાંચ પ્રકારના સ્વાધ્યાય કરતા રહે; (૧) શાસ્ત્ર ભણવા માટે એની ગુરુ આગળ વાચના લે, સૂત્ર-અર્થનાં વ્યાખ્યાન લે, અને ભણીને એમાં નિષ્ણાત થયા પછી ય ખીન્નને એની વાચના આપે, નહિતર મન નવરું પડતાં એમાં પેલા ખાટા વિચારના ભૂત પૈસી જાય. (૨) પેાતે વાચના લીધા પછી એમાં શંકા પડતાં ગુરુને પૃચ્છા કરે; નહિતર તેા ‘શકાએ સમક્તિ જાય' જેવુ' થાય. (૩) ભણેલા સૂત્રઅનું પરાવત ન—પુનરાવત ન કરે, નહિતર ભૂલાઈ જતાં, પછીથી એનુ' પારાયણ ન કરી શકે. (૪) અનુપ્રેક્ષા યાને સૂત્ર-અર્થ'નુ ચિંતન–મનન કરે એથી એમાંથી વિશેષ રહસ્ય ખૂલે, શ્રદ્ધા દૃઢ થાય, તાત્ત્વિક તસિદ્ધ શ્રદ્ધા થાય. જેથી પછી સામેથી ડાકડમાળ ગમે તેવી વિપરીત વાત આવે, છતાં અહીંથી મન ડગે નહિ. (૫) ધર્માંકથા યાને ભણેલા શ્રુત ઉપર ધર્મવિચારણા ધર્મોપદેશ કરે. આમ શ્રુતજ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ ચાલુ રાખે.
ર
(ર) મનેાધારણુ :-ઉપરાક્ત નિત્ય જ્ઞાનાભ્યાસ તા કરે, પણ મનને વચમાં વચમાં જો અશુભ યા મફતિયા વિચારે કે મલિન લાગણીઓમાં જવા દે તેા મન આ શ્રુતજ્ઞાનથી ભાવિત ન થાય. માટે પેલા અશુભ વ્યાપારામાંથી મનને મચાવે, ધારી રાખે, શ્રુત-શાસ્ર પર અનહદ પ્રીતિ–મહુમાન ધરવાથી આ શકય છે, કેમકે મનને સમજાવી લેવાય કે ‘આ શ્રુતાભ્યાસ વખતે તું કાની સાથે વાત કરી રહ્યો છે? શાસ્રરચિયતા મોટા ગણધર કે આચાર્ય મહારાજ સાથે. તેા માટાની સાથે વાત ચાલુ વખતે ખીજા સાથે વાત ન