SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ રૌદ્રધ્યાન परवसण अहिंनंदइ निरवेक्खो निदओ निरणुतावो ! हरिसिज्जइ कयपावो रोद्दज्झाणोवगयचित्तो ||२७|| અર્થ :-પમીજાની આફત-સંકટ પર ખુશી થાય, (અહીના અને પરલાકના ભય પ્રત્યે) એપા હાય, નિર્દય હાય, પશ્ચાત્તાપ રહિત હાય, અને પાપ કરીને ખુશી થતા હાય, એવુ રોદ્રધ્યાન પામેલુ` ચિત્ત હાય છે. (૨) બહુલ દોષ’ એટલે કે એમ માત્ર એકમાં નહિ, પણ એ બધા ય હિ...સા–જૂઠ, આદિ ચારેમાં વાણીથી ચા વર્તાવથી વારવાર પ્રવતતા રહેતા હાય. યા (૩) ‘નાનાવિધ દોષ' અર્થાત હિંસાદિના અનેક ઉપાચેમાં પ્રવર્તતા હાય; દા. ત. ચામડી ઉખેડવી, આંખ ફાડવી, વગેરે હિં'સાના ઉપાય કહેવાય, એમાં ને જૂઠ–ચારી-સ’રક્ષણના વિવિધ ઉપાયામાં પ્રવતતા હોય. અને (૪) ‘આમરણ’ દોષ એટલે કે ચાહ્ય પેાતાનું યા સામાનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી એને પેાતાના આ હિંસાદિ દુષ્કૃત્યને કાઈ પશ્ચાત્તાપ જ ન થાય. દા. ત. કાલસૌકરિક કસાઈને શ્રેણિક રાજાએ કૂવામાં ઊંધા લટકાવ્યા જેથી એ હિંસા બંધ કરે; પરંતુ એણે તા ત્યાં ય મટાડાથી કૂવાની દીવાલ પર પાડા ચિતરી ચિતરી હાથેથી કાપવાનું કર્યું. અહીં તે માત્ર ઊંધા જ લટકચેા, પણ મરે તેા ય શુ? હિંસાના ઉકળાટ–મુનસ પૂરા જ થાય નહિ. આમ વચનથી કે કાયાથી જૂઠમાં, ચેરીમાં તે સંરક્ષણમાં પ્રવર્તે. આ બધાં રૌદ્રધ્યાનનાં લિંગ છે.
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy