SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ર ધ્યાનાતક . कावा - नील- काला लेस्साओ तिव्वसंकि लिट्ठाओ रोज्झाणावगस्स कम्मपरिणामजणियाओ ||२५|| અઃ-રૌદ્રધ્યાનમાં ચડેલાને તીવ્ર સંલેશવાળી કાપાતનીલ-કૃષ્ણ લેશ્યાઓ હોય છે, અને તે ક્રમ પરિણામથી ઉત્પન થનારી છે. પ્ર૦-એમ તે અવિરતિ સમ્યકત્વી ને દેશવિરતિને કયારેક રૌદ્રધ્યાન આવી જવાનું કહ્યું, તા એમને કેમ નરકગતિ નથી અધાતી? ઉ−એનું કારણ, સાથે રહેલ સમ્યકત્વ એ પ્રતિષષક છે, યાને નરકગતિને અટકાવનાર છે. પરંતુ એવુ રૌદ્રધ્યાન ઊઠે ત્યાં આપણામાં સમ્યકત્વ ટકવાના વિશ્વાસ શે! રખાય ? માટે સ'સારવૃદ્ધિ અને નરકગતિથી ખચવા સદા રૌદ્રધ્યાનથી ખચવું, હવે રૌદ્રધ્યાનીને કઈ લેશ્યાઓ હાય તે કહે છે,— વિવેચન: રોદ્રધ્યાન વખતે લેશ્યા : રૌદ્રધ્યાન વખતે જીવને કાપેાતલેશ્યા, નીલલેશ્યા અને કૃષ્ણ લેશ્યા હાય છે. એમ તે આ ધ્યાન વખતે પણ એ લેશ્યા હાય છે. કિન્તુ આમાં એ પેલા કરતાં તીવ્ર સલેશવાળી હાય છે. લેસ્યા એ કમજન્ય પુદ્ગલપરિણામ છે, તેવા વણુનાં પુદ્ગલા છે, અને એના સંબંધથી જીવમાં તેવેા ભાવ જાગે છે, રૌદ્રધ્યાનમાં રાગાદિના તીવ્ર સલેશને લીધે લેસ્યાના પશુ ભાવ અતિ સફ્લેશવાળા હાય છે. શ્રેણિક-કૃષ્ણમાં ક્ષાયિક સમ્યકત્વ હતું, છતાં 'ત–સમયે કાણિક-દ્વૈપાયન ઉપર તીવ્ર દ્વેષ ઊઠવાથી
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy