________________
હોડ = થાઓ P =
મને રૂમો =
આ પ્રાર્થનાથી मुक्खबीअं = મોક્ષબીજ, કુશલાનુબંધી કર્મ હોવું = પ્રાપ્ત થાઓ
ભાવાર્થ: મારે આ ઉપર કહેલી ગહ ભાવરૂપ થાઓ અને મારે ફરીથી તેવું પાપ ન કરવાનો નિયમ હો. આ બંને બાબત મને બહુ સંમત છે. તેથી હું અરિહંત ભગવંતની તથા કલ્યાણમિત્ર એવા ગુરુ મહારાજની હિતશિક્ષા ઈચ્છું છું. મને આ અરિહંતાદિકની સાથે ઉચિત યોગ પ્રાપ્ત થાઓ. મારી આ અરિહંતાદિકના સંયોગવાળી પ્રાર્થના સારી સફળ થાઓ. આ પ્રાર્થનાને વિષે મને બહુમાન-હર્ષ ઉત્પન્ન થાઓ. તથા આ પ્રાર્થનાથી મને મોક્ષના બીજરૂપ શુભાનુબંધી કર્મ અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાઓ.
मूलम् : (१०) पत्तेसु एएसु अहं सेवारिहे सिया, आणारिहे सिया, पडिवत्तिजुत्ते सिया, निरइयार पारगे सिया ।
श्री पञ्चसूत्रम्