________________
બન્નેનો અભેદ રહેશે નહિ. માટે આવી કલ્પિત દિદક્ષા માનવામાં અપ્રમાણરૂપ દોષ આવે છે. તેથી તેવી કલ્પના અકિંચિત્કર છે. તેથી આત્માના પરિણામના ભેદથી બંધ અને મોક્ષનો ભેદ માનવો એ જ ન્યાયયુક્ત છે. અર્થાત્ આત્માના અમુક પરિણામથી બંધ અને અમુક પરિણામથી મોક્ષ થાય છે. આ રીતે સર્વનયની વિશુદ્ધિએ કરીને ઉપચારરહિત - યથાર્થપણે બંધ અને મોક્ષ એ બંને સિદ્ધ थाय छे.
मूलम् : (५४) ण अप्पभूयं कम्मं । ण परिकप्पियमेयं । ण एवं भवादिभेदो । ण भवाभावो उ सिद्धी । ण तदुच्छेदे अणुप्पाओ । ण एवं समंजसत्तं । णाणादिमं भवो । ण हेउफलभावो । तस्स तहासहावकप्पणमजुत्तं, णिराहारनयत्तओ णिओगेणं । तस्सेव तहाभावे जुत्तमेयं । सुहममट्ठपयमेयं । विचिंतियव्वं महापण्णाएं त्ति ।
छाया : (५४) नात्मभूतं कर्म । न परिकल्पितमेतत् । नैवं भवादिभेदः । न भवाभाव एव सिद्धिः । न तदुच्छेदेऽनुत्पादः । नैवं समञ्जसत्त्वं । नानादिवान् भवः । न २०२
श्री पञ्चसूत्रम्