________________
साहइ
महादए
=
=
સાધુ
તેહિ તેહિ પદ્મારેહિ -તે તે પ્રકારે
बीजबीजादिट्ठावण
कत्तिविरिआइजुत्ते
अवंझसुहचिट्ठे समंतभद्दे
सूत्रम् - ४
=
=
સાધે છે
સત્યાર્થ સાધવાથી મોટા ઉદયવાળો તે
=
=
=
બીજ એટલે સમકિત અને બીજબીજ-.
સમકિત પ્રાપ્ત કરાવનાર શાસનની પ્રશંસાદિકનું સ્થાપન કરવા વડે પરાર્થને સાધે છે
પરા સાધવામાં કર્તા તરીકેના
વીર્યાદિક વડે યુક્ત
સફળ છે શુભ ચેષ્ટા જેની
સુનિહાળાહે = શુભ પ્રણિધાનાદિકના હેતુરૂપ મોહરૂપી અંધકારનો નાશ કરવામાં
मोहतिमिरदीवे
દીપ સમાન
સુંદર આકૃતિવાળો હોવાથી સર્વ પ્રકારે મનોહર
१६३