________________
ઉપેાત
૧૫
અને સ્વરૂપ નિર્ણય કરી એ આત્મસુખ–સત્સુખ પામશે. આ ભાવનાઓના આ ઉદ્દેશ છે. તેના હૈ, સદ્ગુદ્ધિવાળા જીવા ! તમે આશ્રય લેા.
૩
सुमनसो मनसि श्रुतपावना, निदधतां यधिकादश भावनाः ।
यदिह रोहति मोहतिरोहिता
द्भुतगति विदिता समता लता ॥ ४ ॥
અથ—હૈ, પંડિત પુરુષા! તમે કાનને પવિત્ર કરનારી આ ખાર લાવના શ્રવણ કરી હૃદયમાં ભાવનાનું ચિંતન ધારણ કરી, એનું નિર ંતર ચિંતવન કરા અને એથી પ્રખ્યાત અને અતિ અદ્ભુત સમસમતાનું ઉગવું. તારૂપી વેલ, જેનુ સત્પુરુષાએ આટલુ બધું માહાત્મ્ય કહેલું છે, તે ઉગી નિકળી માહાંધકારને ટાળી દેશે. તાત્પર્ય કે પ્રથમ જીવ ો સમતા ધરે, શાંત થાય, તે તેને વસ્તુવિચાર સૂજે; વસ્તુવિચાર સુજે તે વસ્તુ નિર્ણય થાય; વસ્તુ નિચ થાય તા ખરે માગે જવાય, અને ધારેલ વાત પમાય. માટે હૈ, પડિત પુરુષા! તમે જરા સમતા આદરી. સમતા આણવા માટે આ ભાવનાઓ પ્રમળ સાધન છે. ૪
।। રથોદ્ધતા વૃત્ત !! आर्त्त रौद्र परिणाम पावक-ઝુષ્ટ માત્રુત્ત વિવેશ સૌષ્ઠવું
मानसे विषयलोलुपात्मनां ।
क्व प्ररोहतितमां शमाङ्कुरः ॥ ५ ॥