________________
જાણ્યું તો તેનું ખરૂં, જે મેહે નવ લેપાય: સુખ-દુઃખ આવે જીવને, હર્ષ-શેક નવ થાય.”
–પ્રકીર્ણ +विगतमानमदा मुदिताशयाः,
શપરાશાસાિદ ! પતસંવ્યવહાવિદ્યારિજાત્, विह सुखं विहरति महाधियः ।।
–શ્રી યોગવાસિષ્ઠ અર્થ–જેનાં માન અને મદ જતાં રહ્યાં છે, જેના આશયનું લેક મેદન કરે છે, શરના પૂર્ણ ચંદ્ર જેવી જેની મન કાંતિ છે, અને પ્રકૃતિથી પતિત થઈ આવેલા શુભ વ્યવહારમાં જેઓ વિહાર કરે છે, એવા મહાબુદ્ધિવાળાએ આ લોકમાં સુખે વિહરે છે.
+ સરસ્વતીચંદ્ર ભાગ ૩ માંથી.