________________
ઉપદ્યાત
વસ્તુ તે મળતી નથી, પણ તે વેગળી જતી જાય છે, ઉલટું
દુખ થાય છે અને અજ્ઞાન–મેહ-અવિવિભ્રમ એ દુઃખ વેકની વૃદ્ધિ થતી જાય છે, જે એને વધારે
| રઝળતો કરે છે, જેથી એ વધારે પરિભ્રમણ કરે છે, નરક, તિર્યંચ, મનુષ્ય, દેવરૂપે સારી-માઠી ગતિ કર્યા કરે છે અને દુઃખ ભેગવે છે. એ પરિભ્રમણ દુઃખમાંથી એ કયારે બચે? કે જ્યારે એ રિથર થાય, તેનામાં વિવેક જાગે અને તે વિચારે કે અહે, આ હું કેવળ મૂર્ખાઈ કરૂં છું, મારી વસ્તુ તે મારી પાસે જ છે, તે બહાર રઝળવાથી નહિં મળે. આ માટે રઝળવું પડ્યું છે, રઝળવું પડે છે, આ હું ચઉગતિમાં ભ્રમણ કરી રહ્યો છું અને અનેક પ્રકારે જન્મમરણનાં દુઃખ-ચિંતા ભોગવી રહ્યા છે, તે કેવળ મારા અજ્ઞાનથી, બહાર રહેલી વસ્તુને મારી ગણું તે લેવાની ઈચ્છાથી જ. પણ તે મને ક્યાંથી મળે? ન જ મળે. મારું તે મારી પાસે છે; એમાં જ મારે સ્થિર થવું ઘટે છે,–આમ વિવેક વિચાર તેનામાં જાગે તે જ તેને શાંતિ થાય, તે જ તે સ્થિર થાય. જગતમાં જીવ માત્ર સુખના કામી છે, જીવ માત્ર સુખ
પ્રાપ્ત કરવા મથી રહ્યા છે, પણ તેઓને જીવ માત્ર સુખના સુખ પ્રાપ્ત થતું નથી, દુઃખી દેખાય છે, કામી, પણ એ આશ્ચર્ય છે! સુખનું સ્વરૂપ જ એ સસુખથી જાણતા નથી. સુખનું ખરૂં સ્વરૂપ બહુ અજ્ઞાત વિરલા જાણે છે, અને જેઓ જાણે છે
તેઓ જ તે પામે છે. જેને વિપરીત બુદ્ધિને લીધે, પ્રમાદ–કષાયને લીધે ખરા સુખનું સ્વરૂપ સમજાતું નથી. એ સુખ બહાર નથી, પણ આત્મામાં છે. જે સુખ