SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ || શ્રી ગુરુમો નમ: ઉપોદઘાત. મંગલ. તીર્થકરની વાણુનું માહાભ્ય. | | શાર્દૂવારિતં વૃત્ત છે नीरंध्रे भवकानने परिगलत्पंचाश्रवाम्भोधरे । नानाकर्मलतावितानगहने मोहांधकारोऽधुरे ॥ भ्रान्तानामिह देहिनां स्थिरकृते कारुण्यपुण्यात्ममिः। तीर्थेशैः प्रथितास्सुधारसकिरो रम्या गिरः पातु वः ॥१॥ અર્થ આ ભવારણ્યમાં પાસ પંચ આશ્રવરૂપ વરસાદ વરસી રહ્યો છે, તેમાં વળી એવું કોઈ અંધ-છિદ્ર નથી કે આશ્રવવરસાદ બહાર નિકળી ઠલવાઈ જાય, અર્થાત્ આ ભવાટવી આશ્રવજળથી ભરાતી જઈ ઉંડે જ ઉતરતી જાય છે–ઉંડા પાચા નાંખતી જાય છે. તેમાં વળી એ આશ્રવજળને લઈ જાતજાતના કમરૂપી વેલાઓ તરફ ઉંડા મૂળ નાંખી ફેલાતા
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy