________________
મુખમુદ્રા.
૩૩
catholic charity ( વિશ્વયા ), optimism ( પરમાણુ દદકમા ) કહેવા ચૈાગ્ય છે. આ ભાવનાના વૈરાગ્યનું સ્વરૂપ આમ સમજી કેળવાયલા ભાઇઓએ પણ એને આશ્રય કરવા ચેાગ્ય છે. કાઈ ભાઈ વખતે એમ કહે કે આ વૈરાગ્યને તમે philanthrophy (પાપકાર}આદિ નામ આપે છે, તે અસ્થાને છે. જગતના જવાને, મનુષ્ચાને સુખ આપવાનાં સાધના ( Designs & Inventions ) ચેાજવા-શેાધવામાં હાલના વિદેશીય પાશ્ચા} ત્ય શેાધકો પડ્યા છે; મનુષ્યેાનાં સુખ અર્થે` Railway, Steamships, આદિ શેાધેા કરી, અને હજી નવી-નવી શેાધે કરી રહ્યા છે; અને પ્રતિદિવસ કંઇ નહિ' ને કંઇ નવી શોધ મનુષ્યોને આનદ આપે, શાતા ઉપજાવે એ નીકળી રહી છે; માટે ખરેખર Philanthrophy ( પાપકારવૃત્તિ ) તે આ એએન મનુષ્યનાં સુખ માટેની શેાધક પ્રવૃત્તિને કહેવી ઘટે છે. આનુ સમાધાન એમ છે કે આ વૈરાગ્યના બેાધનારા પરમજ્ઞાનીએ પરમ કરુણાવીતરાગ, the real વાળા હતા. તે જગત્સલ હતા; philanthrophist જગતના જીવાનાં દુ:ખથી તેઓ ક પતા; ત્રાસ પામતા; કેવા પ્રકારે જગતના જીવાનાં દુઃખ ટળે, કેવા પ્રકારે તેઓને સુખ થાય, તેમેનાં દુઃખનુ કારણ શું છે ? એ અહેાર્નિશ રટણ કરતા. એએએ અનુમાનથી, ત થી, ઇતિહાસથી, સ્વાનુભવથી જોઇ જોઇને જોયું, તા . જગતુના જીવાને મરણનુ મોટામાં મોટું દુ:ખ દીઠું'. જીવને ફ્રી ફ્રી જન્મવું, ફરી ફરી મરવું, એ સમાન અન્ય
૩
અરિહંતનુ
જગત્વાત્સલ્ય