________________
२४८
શાંત સુધારસ.
ઉપકાર કરે છે, તે ઉચિત-આચરણવાળા ગુણ પુરૂષનાં મહાપુરૂષનાં નામ અમે વારંવાર ક્ષણે નામનો જાપ પણ ક્ષણે જપીએ છીએ અર્થાત એવા મહા કલ્યાણકારી. સત્યરૂષનાં ગુણે દેખી તેઓનાં એવા
' નામથી પણ અમે આનંદ પામીએ છીએ. ગુણ પુરૂષનાં નામને જાપ પણ પરમ કલ્યાણદાતા છે, માટે હે વિનય! તું પરના ગુણ દેખી રાજી થા; રાજી થા. ૩
अहह तितिक्षा गुणमसमानं, ___ पश्यत भगवति मुक्तिनिदानं ॥ येन रुषा सह लसदाभिमानं,
झटिति विघटते कर्मवितानं ॥ वि० ४ ॥ અથ–અહે! જેના સમાન બીજે કઈ ગુણ નથી, અને જે મુકિતના કારણરૂપ છે, એ તિતિક્ષા-ક્ષમ ગુણ
શ્રીભગવાનને વિષે જુઓ ! કે જે ક્ષમાગુણદર્શનથી આ ગુણને લઇ ક્રોધ સહિત અભિમાને નંદ, ભગવાનની કરી નાચતો એવો કમને સમૂહ ક્ષમા ! એકદમ નાશ પામે છે! અહે! ધન્ય
છે! એ ભગવાનના ક્ષમા ગુણને ! એમ હે વિનય! તું તારા હૃદયમાં પરગુણથી સતેષ પામ, સતેષ પામ. ૪
अदधुः केचन शीलमुदारं, गृहिणोऽपि परिहतपरदारं ॥