SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ એબિંદુલભ ભાવના. ચાડવામાં કાઈ જેને ખાધક નથી-એવું મહદ્ભૂત એ એધિરત્ન છે, તેને તમે હું બુદ્ધિશાલિમ ! સેવા. ૧. ૨૨૧ || સુનગપ્રયાતવૃત્ત || अनादौ निगोदांधकूपे स्थितानामजस्रं जनुर्मृत्युदुःखार्दितानां परीणामशुद्धिः कुतस्तादृशी स्याया हंत तस्माद्विनियति जीवाः ॥ ૨ ॥ અ—અનાદિકાલના નિાદરૂપ અંધારા કુવામાં રહેલા અને ફરી ફરી જન્મ-મરણનાં દુ:ખથી દુર્લભ શુ છે ? પીડાતા જીવાને એવી પરિણામશુદ્ધિ કયાંથી થાય કે જેથી તે નિાદરૂપ અંધકારમય કૂપમાંથી મ્હાર આવે ? અર્થાત્ પ્રથમ તે એવી પરિણામવિશુદ્ધિ જ દુભ છે; એટલે એ અનાદિ નિગેાદમાંથી નીકળવું.મહાદુલભ છે. હવે કદાચ તે નિગેદમાંથી જીવ મ્હાર આવે તે ર. ततो निर्गतानामपि स्थावरत्वं । त्रसत्वं पुनर्दुर्लभं देहभाजां ॥ सत्वेपि पंचाक्षपर्याप्त संज्ञिस्थिरायुष्यवत् दुर्लभं मानुषत्वं ॥ ३ ॥ અ:—એ નિગોદમાંથી હાર નીકળેલાને સ્થાવરપણામાં
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy