________________
૨૦૪
શાંત સુધારય.
એવા હે ગંભીર, શિવસુખના સાધન રૂપ પવિત્ર ન ધર્મ ! તું મારું રક્ષણ કર. હું તારે શરણે આવ્યો છું. ૧
सिंचति पयसा जलधरपटली।
भूतलममृतमयेन ॥ सूर्यचंद्रमसावुदयेते ।
तव महिमातिशयेन ॥ पा० २॥ અર્થ–જલધર અમૃતમય જળે કરી ભૂતળને સિંચે છે અને સૂર્ય તથા ચંદ્ર ઉદય પામે છે તે બધું ધર્મ! તારા મહિમાતિશયને લઈ. તું મારું રક્ષણ કર, રક્ષણ કર. ૨.
निरालंबमियमसदाधारा।
तिष्ठति वसुधा येन ॥ तं विश्वस्थितिमूलस्तंभ ।
ત્યાં સેવે વિયેન પ૦ રૂ અથ–જેને કાંઈ આધાર નથી અને જે આલંબન વિનાની છે, એવી પૃથ્વી તે ધર્મ ! તારા વડેજ રહેલી છે, તે વિશ્વને, જગતને આધારરૂપ, ટેકાવી રાખનાર ભૂલ સ્તંભરૂપ
એવા હે ધર્મ ! તને હું વિનય ભક્તિભાવે સેવું છું. વિશ્વના આધારરૂપ એવા હે ! પવિત્ર નિરોગીપ્રરૂપિત ધર્મ ! તારૂં મને શરણુ હે! તું મારું રક્ષણ કર. વિશ્વને આધારભૂત એક ધર્મ જ છે. તે ધર્મ આત્મહિતિષિયે આદર છે. ૩.
दानशीलशुभभावतपोमुख
चरितार्थीकृतलोक ॥