SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શાંત સુધારસ. આપે છે, જીવન સર્વ કાર્યો સિદ્ધ કરે છે. એ ધર્મજ પિતાના તેજબળે કરી પાપરૂપ વિટંબનાને નાશ કરી નાંખે છે. આવે જે દયાવંત ધર્મરૂપ વિભુ-પ્રભુ ધર્મ વિભુ તેને મારા ભક્તિભાવે નમસ્કાર હે ! ૬. ધર્મ એ આ જગતમાં પવૃક્ષ છે. | મંદ્રાક્રાંતા વૃત્ત प्राज्यं राज्यं सुभगदयिता नंदना नंदनानां । रम्यं रूपं सरसकविता चातुरी सुस्वरत्वं ॥ नीरोगित्व गुणपरिचयः सज्जनत्वं सुबुद्धिः । किंतु ब्रूमः फलपरिणति धर्मकल्पद्रुमस्य ॥७॥ અર્થ –આ બધાં ધમરૂપી કલ્પવૃક્ષનાં ફળ છે. હેટું રાજ્ય, સારાં ભાગ્યવાળી, સારાં વર્તનવાળી, ધમકલપ વૃક્ષનાં અચલપ્રેમી સ્ત્રી, પુત્રેના પુત્રે, સુંદર કાંતિ, આ ફળ, સરસ કવિત્વ, ચતુરાઈ, બીજાને સાંભળતાં મીઠાશ ઉપજાવે અને છાપ પાડે એવે સારે સ્વર, આરોગ્યતા, ગુણેને પરિચય, સજજનતા, સારી બુદ્ધિ. ઈત્યાદિ કેટલુંક કહિયે? આ બધાં ધર્મરૂપ કલ્પવૃક્ષનાં ફળ છે. ધર્મ વિના આવાં જગતને વિષે સુખરૂપ ગણાતાં સાધને ન મળે, માટે હે ભવ્ય એ ધર્મને સે. એ ધમ કલ્પવૃક્ષ ઇચ્છિત ફળ આપશે. ૭ હવે આ દશમી ભાવનાનું અષ્ટ ઢાળિયું કહે છે. છે વસંત રાગ–ભવિ તમે વંદે રે હીરવિજયસૂરિરાયાએ દેશી |
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy