SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શાંતસુધારસ. ભાવદયા કહે છે, અને જેના એટલા બધા મહિમા પ્રચલિત છે, તે ભાવ કરુણુાના લાભ આપને મળશે; અને ચિત્ તીથકરનામ ક્રમ ઉપા, તીર્થંકર થઈ, ભવ્યજીવે ને ઉપદેશી પરમસિદ્ધિ વરશેા. હું પવિત્ર મુનિએ ! માત્ર પ્રમાદ છાંડવા એટલી વાર છે. આમ સાધુ કરે તે જૈનશાસનના પ્રકાશ તરત થાય. પણ વમાનભાવ જોતાં એ દિવસ અસવિત લાગે છે. અહા ! પાતાના ડાવાપણાનું, અર્થાત્ આત્માના અસ્તિત્વનું, તેના નિત્યપણાનું, તેના કકતૃત્વપણાનું, કમ લેાકતૃત્વપણાનું, કમથી મેક્ષ હાવાપણાનુ અને મેાક્ષના સાધના હેવાપણાનુ પણ ઘણા-ઘણાઓને ભાન નથી; ભાન હશે તે તે વિવેકવિચારે ફીફરી પાતા ઉપર ઉતારી નિરધાર કરી, પોતે નિશ્ચય નહિ' કર્યાં ઢાય, આવી ઘણી ઘણી અપૂર્ણ જ્ઞાનદશા જ્યાં શ્રમણુસમૂહમાં પણ વતી હોય ત્યાં તેઓદ્વારા તત્ત્વજ્ઞાનના પ્રચાર કેમ થઈ શકવા સભવે ? શ્રી દશવૈકાલિક સૂત્રમાં વચન છે કે જે સાધુને આસાધુઓને પણ ત્યાનું જ્ઞાન નથી તે અમુ· સયતત્ત્વજ્ઞાનની જરૂર. મમાં સ્થિર કેમ રહી શકશે ? * તેમને વજ્ઞપ્તિ. પવિત્ર મુનિરાજોએ આ પવિત્ર વચના લક્ષમાં લેવા ચાગ્ય છે. જો પ્રમાદ દૂર કરે, વૈરાગ્ય આગે, મમત્વ છાંડે, વિવેક આદર, સવિચાર કરે અને તત્વજ્ઞાન ભણી ઉદ્યમ કરે તેા પવિત્ર સાધુઓ, સાધ્વીએ અને ખીને જૈન સમુદાય પાતાનું શ્રય કરી શકશે, પવિત્ર શાસનને પ્રકાશમાં આણી શકશે; પરમ કૃપાળુ મહાવીર દેવની જગતનું કલ્યાણ કરવાવાળી પવિત્ર શિક્ષાઆ જગતમાં
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy