SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શાંત સુધારસ कलय विरागं धृतपरभागं । દૃદ્ધિ વિન નાય ના . ૦ ૩. અર્થ-હે વિનય! ક્રોધરૂપી અગ્નિને ઠારવા મેઘ સમાન જે ઉપશમ રસ તે તું તારા હૃદયમાં ધારણ શિવસુખ સાધન. કર, તે ઉપશમ રસને તું અભ્યાસ પાડ; હૃદયમાં વિનય આણીને પરપુદગલાદિ ભાવ છાંડી વૈરાગ્યને પરિચય કર. હે વિનય! પુદગલાદિ જે પર વસ્તુ તે વૈરાગ્ય વિના ટળશે નહિં; માટે વૈરાગ્ય આણ. આ શિવસુખ પ્રાપ્ત કરવાને રૂડે ઉપાય છે, તે તું હે વિનય! શ્રવણ કર. ૩. વળી– आर्त रौद्रं ध्यानं मार्जय। दह विकल्परचना नायं ॥ यदि यमरुद्धा मानसवीथी। તવિક પંથ ના આ બુક | અથ–હે વિનય! આરૌદ્ર ધ્યાન વાળી નાંખ; આdરૌદ્ધ ધ્યાનરૂપી કચરો વાળી નાંખ; અને સંકલ્પ-વિકલ્પ કુતર્કરૂપી જાળને બાળી ભસ્મ કરી નાંખ; કેમકે મનરૂપી ધારી રસ્તેમનરૂપી યોગ-મકળે, ખુલ્લે રાખ, એ તત્વવેત્તાઓને ધર્મ નથી. તત્ત્વવેતાઓને તે મનેગને નિરાધ કર્તવ્ય છે, કેમકે એ મનરૂપ માર્ગ ખુલે હેય તે દુર્બાન અને કુતર્ક વિકલ્પરૂપ શ્વાનાદિ એમાં પ્રવેશ કરે ને? માટે મનેગને રૂંધ એ હિતકર છે.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy