________________
આશ્રવ ભાવના.
।। રથોદ્ધતા વૃત્ત
इंद्रियात्रतकषाय येोगजाः । पंच पंचचतुरन्वितास्त्रयः ॥ पंचविंशतिरसत्क्रिया इति । नेत्रवेदपरिसंख्ययाऽप्यमी
અ—આ આશ્રવના ખેતાલીશ પ્રકાર છે.
(૧) પાંચ ઇંદ્રિયા.
(૨) પ્રાણાતિપાતાદિક પાંચ અત્રત, (૩) ક્રોધાદિ ચાર કષાય
(૪) મનાદિક ત્રણ ચેાગ
(૫) કાયિકાદિક પંચવિશ અસક્રિયા.
૧૫૭
118 11
૫૫.
૫-૧૦
૪-૧૪
૩–૧૭
૨૫-૪૨
પ્રથમ પાંચ મિથ્યાત્વાદિ જણાવ્યાં, તે તે આશ્રવનાં કારણા; અર્થાત્ મિથ્યાત્વને લઇ કર્મ આવે; અનતને લઈ આવે; કષાયને લઈ આવે, પ્રમાદને લઇ આવે અને ચેાગને લઈ આવે.
અને આ ખેતાલીશ ભેદ્દ કહ્યા તે કેવા પ્રકારે ક્ર આવે તે બતાવવા, અર્થાત્ પાંચ ઇંદ્વિચાના વિષયરૂપે કમ આવે; પાંચ અત્રત રૂપે આવે; ચાર કષાય રૂપે આવે; ત્રણ. ચાગ રૂપે આવે; પચિવંશ પ્રકારની અસકેમના આવવાના ક્રિયા રૂપે પણ આવે.
પ્રકાર.
ઇંદ્રિચાના વિષય ભાગવતાં કમ લાગે; પ્રાઘાત, અસત્ય, સ્તેય, મૈથુન, પરિગ્નહુમૂર્છા આચરતાં કમ લાગે.