________________
૧૪
શાંત સુધારસ,
भजति सचंद्रं शुचितांबूलं ।
कर्तु मुखमारुतमनुकूलं ॥ तिष्ठति सुरभि कियंतं कालं।
मुखमसुगंधि जुगुप्सितलालं ॥ भा० ३॥ અથ– મુખવાયુને અનુકૂળ કરવા, સુગંધી કરવા
- કર્પર પ્રમુખ નાંખીને તાંબૂલ-પાન ખાય છે, કેયલે છે. પણ આ મુખ જે અસુગંધી છે, દુર્ગધ
વાળું છે, અને જેમાં સુગ આવે એવી લાળ રહેલી છે, તેમાં તે એ સુગંધી કેટલે વખત ટકશે ? અર્થાત બહુ નહિં ટકે. રાત્રે ગમે તેવા સુગધી પાન ચાવી સુઈ રહે, સવારે ઉઠતાં મેટું ગંધાતું હશે; જીભ પર ઉલને મળને પાપડ બાઝ હશે. આમ હે વિનય! આ શરીરની અપવિત્રતા પ્રત્યક્ષ છે; તે તું વિચાર, વિચાર. તારા મનકમળને જાગ્રત કર. ૩.
असुरभिगंधवहांतरचारी।
आवरितुं शक्यो न विकारी॥ વપુષિણિ વારંવાર
हसति बुधस्तव शौचाचारं ॥ भा० ४॥ અર્થ—હે! વિનય, દુર્ગધ વહેનારે અંતરમાં રહેલો
વિકાર ટાળવા-ઢાંકવા તો તું સમર્થ નથી, કેઠીને કાદવ. છતાં આ તારા શરીર પર કૃત્રિમ સુગંધ અશુચિ કેમ ટળે છટી તેને તું વારંવાર સુંઘે છે,
તારે શૌચાચાર જોઈ ડાહ્યા માણસે હસે છે.