SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ છઠી અચિ ભાવના. // શાન્ડ્રેલવિઝીતિ વૃત્ત ॥ सच्छिद्रो मदिराघटः परिगलत्तल्लेशसंगाशुचिः । शुच्या मृद्यमृदा बहिः स बहुशो धौतोऽपि गंगोदकैः ॥ नाते शुचितां यथा तनुभृतां कायो निकायो महाबीभत्सास्थिपुरीषमूत्ररजसां नायं तथा शुद्धयति ॥ १ ॥ અઃ—આ દેહ મદિરાના કુંભ જેવા છે. મદિરાના કુંભમાં દ્વિરા ગાળવા છિદ્રો પાડેલા હોય છે તેમ આ દેહમાં પશુ અનેક છિદ્રો છે. મદિરાના ભાજનમદિરા ગાળવાનુ માંથી છિદ્રો વાટે મદિરા બહાર ગલાતાં વાસણ અને આ તેના જરા પશુ સંગથી તે ભાજન દેહઃ સરખામણી. અપવિત્ર થાય છે; તેમજ આ દેહમ થી જુદા જુદા છિદ્રવાટે મળ, મૂત્ર, પરસેવા, રૂધિર, વી, પર્ આદિ અપવિત્ર વસ્તુએ ઝરી રહી છે તે આ દૈહને અપવિત્ર કરી રહી છે. છિદ્રો વાટે ગળતી
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy