SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શાંત સુધારસ ત્યારે મારું શું? તારાં છે. તે સિવાય જે બીજી વસ્તુ તે આ તારી નથી; તે અન્ય છે, તે પર-પારકી છે, એમ વિશેષ પ્રકારે નિશ્ચય કરી તું તારા હિત અર્થે પ્રયત્ન કર. ધન તારૂં નથી, એ પર વસ્તુ રૂપ તારૂં નથી, એ પારકું શું? કાંતિ તારી નથી, એ એ પર વસ્તુ છે. સી તારી નથી, એ પર પુત્ર તારે નથી, એ પર ભાઇ તારે નથી, એ ચાકર તારે નથી, એ પર વસ્તુ સ્નેહ તારા નથી, એ પર વસ્તુ છે. સ્વજન તારા નથી, એ ગોત્ર તારૂં નથી, એ એ પર વસ્તુ છે. જ્ઞાત તારી નથી, એ ઘર તારૂં નથી, એ પર વસ્તુ છે. વૈવન તારૂં નથીએ પર વસ્તુ છે. જમીન તારી નથી, એ પર વસ્તુ છે. મેહ તારે નથી, એ પર વસ્તુ છે. અજ્ઞાન તારૂં નથી, એ પર વસ્તુ છે. $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ઇત્યાદિ તારું કાંઈ નથી; એ બધાં તારાથી પર, તારાથી અન્ય, તારાથી અલગ છે. એમાં તારે રાચવું એગ્ય નથી.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy