SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શાંત સુધારસ. “તેરા હે સે તેરી પાસે, અવર કુછ નહિં તેરા, આપ સ્વભાવમાં ર–અવધુ સદા મગનમેં રહેણા. ” –પ્રકીર્ણ “પર વસ્તુમાં નહિં મુંઝવો, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાદ્દ દુઃખ તે સુખ નહિં. શ્રી મેક્ષમાળા-૩. दुष्टाः कष्टकदर्थनाः कति न ताः सोढास्त्वया संसृतौ । तिर्यङ्नारकयोनिषु प्रतिहतच्छिन्नो विभिन्नो मुहुः ॥ सर्व तत्परकीयदुर्विलसितं विस्मृत्य तेष्वेव हा। रज्यन्मुह्यसि मूढ तानुपचरन्नात्मन् न किं लजसे ? ॥४॥ અર્થ–રે ! ચેતન ! તું આ સંસારમાં અનેક દુષ્ટ સંકટ પામ્યો નથી? અરે! ઘણું ઘણું દુઃખે ફરી ફરી પામ્યું છે. વારંવાર નરક-તિર્યંચ ગતિમાં તું હણાણે છે, છેદાણે છે; ભેદાણે છે; વિશેષપણે દાણે છે. હે! ચેતન! તે બધી કદર્થના પારકી ચિંતાને લઈ તેં ભેળવી છે. ઉપર જણાવેલ પર-પુદગલાદિની ચિંતાથી વારંવાર એ દુઃખ, છેદન–ભેદન, તાડન-તજનનાં દુઃખ તું પામ્યો છે. તારા વરૂપની જ ચિંતા કરી હત, તેને જ વિચાર કર્યો હત તે આ દુખ તું ન
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy