SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શાંત સુધારસ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપગ ગુણ છે. તે અમૂલ્ય મણિ સમાન છે. એ મણિને ઉપમા આપી શકાય એવી બીજી વસ્તુ આ જગમાં નથી, એ મણિ અનુપમ છે, તે તું એની ચિંતા કેમ નથી કરતે? તારી બેદરકારીથી એ અરે ! રત્નો અનુપમ મણિને કષાયઆદિ કર્મરૂપી ચારાય છે. ચાર ચેરી લે છે, માટે રે! ચેતન ! તું તારા એ અનુપમ મણિઓની, રત્નત્રયીની સંભાળ રાખ, એની ચિંતા કર, એનું ચિંતવન કર અને તારાથી પર એવા પુદ્ગલાદિની ચિંતા છે કે, કેમકે એની ચિંતા કરવી નકામી છે; અને ઉલટ તુ પરતંત્ર થઈ દુખી થાય છે. તને તારા દેહની ચિંતા છે એટલી તારા આત્માની ચિંતા નથી એ આશ્ચર્ય છે! તું કેમ ભૂલી જાય છે કે આ દેહ તે પગલિક વસ્તુ છે; તેથી તે સ્વભાવે જ સડી જઈ નાશ પામે એમ છે, તે એ તે નાશના ઘરમાં જ પેઠે છે. તે આજકાલ હેલેન્ડે પણ અવશ્ય જર્જરિત થઈ યથાવસર કે અકસમાતું પડશેજ, તે તે અર્થે કરેલી ચિંતા તને શું ફળ આપશે? કંઈ નહિં. ઉલટ તું તેની ચિંતામાં દુઃખી થઈ, એ કાળ જે તારી પિતાની ખરી શાશ્વત ઋદ્ધિ-જ્ઞાનાદિના ચિંતવનમાં કાઢી શકત તે નકામે હારી ગયે; દરમ્યાન તારા ગુણ ઉપર જબરૂં આવરણ આવી પડયું. ચેતન! પર એવાં શરીર, કુટુંબ પ્રમુખ પરની ચિંતાનાં ફળ પામે, તે તું એ પારકી ચિંતા છેડી દઈ તારા અનુપમ રત્નને સાચવ, તેની ચિંતા કર, તેનું ચિંતવન કર. ૨.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy