SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્વ ભાવના. ૧૧૧ ઈચ્છું છું કે તું તે અનુપમ સુખ પામ, એ સુખ વિષયસુખથી કાંઈ ચડે એમ છે. વિષયસુખ તે ક્ષણિક છે; પરિણુમે દુખદાયિ છે આ અવર્ણનીય સુખ શાશ્વત અવ્યાબાધ છે–તે તને પ્રાપ્ત થાઓ, એ મારી આશિષ છે. વિનય, તું વસ્તુતત્વ વિચાર; સ્વપર વિચાર -અને તને એ અનુપમ સુખ ચોકકસ મળશે. પૂર્વે કહેલ શ્રી નમિરાજર્ષિ એ જ વિચારથી અનુપમ મેક્ષસુખ પામ્યા છે. ૮. इति श्रीशांतसुधारसगेयकाव्ये एकत्व-भावना-विभावनो નામ પ્રા . ઇતિ શ્રી શાંતસુધારસ નામના તાળબદ્ધ કાવ્યમાં એકત્વભાવના નામને ચેાથો પ્રકાશ સમાસ,
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy