________________
૯૮
શાંત સુધારસ. છે; બહાર નથી. તેમ હું વતું છું. એ મંદિરાદિકમાં મારું
- અલ્પ પણ નથી. મેં પુત્ર, શ્રી આદિના વ્યવહારને છાંડ્યો છે. મને એમાંનું કાંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી.
વિક–પણ હે રાજા ! તારી નગરીને મજબૂત કિલ્લે, પિળ, કેઠા, કમાડ, જોગળ, આસપાસ જબરી ખાઈ કરાવીને પછી જજે. નમિરાજ – હે વિપ્ર! હું શુદ્ધ શ્રદ્ધારૂપ નગરી વસાવીને,
સંવર રૂપી ભગળ કરીને, ક્ષમારૂપી શુભ શ્રદ્ધાનગરી ગઢ કરીશ શુભ મનેગરૂપી કોઠા બાંધીશ;
વચન ગરૂપ ખાઈ કરીશ, કાયાગરૂપ શતક્ની કરીશ; પરાક્રમરૂપ ધનુષ્ય કરીશ; ઈર્યાસમિતિરૂપ પણ કરીશ; ધીરજરૂપી કમાન સહાવાની મુઠ કરીશ; સત્યરૂપ ચાપવડે ધનુષ્ય બાંધીશ; તારૂપ બાણ કરીશ; કર્મરૂપી વરીના સિન્યને ભેદીશ; લૌકિક સંગ્રામની મને રૂચિ નથીહું માત્ર તેવા ભાવ-સંગ્રામને ઈચ્છું છું. - વિરા–હે રાજન! શિખરબંધ ઉંચા આવાસ કરાવીને, મણિકચનમય ગવાક્ષ મૂકાવીને, તળાવમાં ક્રીડા કરવાના મનેહર મહાલય કરાવીને પછી જજે. નમિરાજ –તે જે જે પ્રકારના આવાસ ગણાવ્યા છે તે
પ્રકારના આવાસ મને અસ્થિર અને મહેલરૂપી અશાશ્વત જણાય છે. માર્ગના ઘર ( Inn. ધર્મશાળા અને Caravansary) રૂપ જણાય છે, તે માટે