SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર ભાવના ૭૭ છે. તે ઓચિંતા પ્રાણ હરી લે છે. મનનું ધાર્યું મનમાં રહે છે. એ દારુણ આ સંસારને પ્રકાર છે. તેમાં લેશ માત્ર તારે પ્રમાદ કર્તવ્ય નથી. ૭. सकलसंसारभयभेदकं । जिनवचो मनसि निवधान रे ॥ विनय परिणमय निःश्रेयसं । विहितशमरससुधापान रे ॥क० ८॥ અથ–વિનય! સંસાર તે આ પ્રમાણે ભયંકર છે. તે ભયમાંથી તારે છૂટવું હોય તે એ ભયને સંસારદશન નાશ કરનારી શ્રી જિનદેવની પવિત્ર વાણી અને તારા હૃદયમાં ધારણ કર, અને આ શાંતમોક્ષને ઉપાય સુધારસનું પાન કરી પરિણામરૂપે મોક્ષ સુખ પ્રાપ્ત કર. શ્રી સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનાં પવિત્ર વચનામૃતેને વિચાર કરીશ, તે તને આ સંસારની અસારતા માલમ પડશે; સમતા આવશે અને એક્ષસુખ મળશે. ૮. સંસાર કેના જેવું છે? ઉપમા આ સંસારને જેટલી અધે ઉપમા આપીએ એટલી દે છે. (૧) સંસાર સમુદ્ર–સંસારને તત્ત્વજ્ઞાનીઓ એક મહા સમુદ્રની પણ ઉપમા આપે છે. સંસારરૂપી સંસાર સમુદ્ર સમુદ્ર અનંત અને અપાર છે. અહીં ! લેકે ! એને પાર પામવા પુરૂષાર્થને ઉપયોગ કરે, ઉપગ કરે, આવાં એમનાં સ્થળે સ્થળે વચને
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy