________________
અશરણ ભાવના.
થાય છે, એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા છતાં અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનની પ્રાપ્તિ વિતા સદૈવ અનાથ જ છે.” ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये अशरणभावनाविभावनो
નામ દ્વિતીય પ્રેશર ઇતિ શ્રી શાંતસુધારસ નામના કાળબદ્ધ કાવ્યમાં
અશરણભાવના નામને જે પ્રકાશ સમાસ,