SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અચરણ ભાવના ૫૫ અર્થ:—હું બધુ ચેતન ! જ્યારે આ દેહ શગવ્યાપ્ત થશે, ત્યારે તને કેાઈ સહાયભૂત થશે ? શરીર રોગગ્રસ્ત ના, કાઈ નહિ. કોઈ એમાં ભાગ નહિ લે. કેમકે જો ! આ ચંદ્રનું રાહુવડે ગ્રહણુ થાય છે ત્યારે એ ગ્રહપીડામાં ચદ્રની આસપાસના બીજા નક્ષત્ર-તારા ભાગ લે છે ? ના, નહિ' જ. એ ગ્રહણ ચદ્ર પાતેજ ભગવે છે, તેમ આ શરીરમાં પ્રત્યક્ષ રાગાદિ ઉપજે, તે આત્માએજ ભોગવવાં પડે છે; આસપાસના ઇષ્ટ જન, મિત્ર, કુટુમીએ કે સ્વજન કાઈ તેમાં ભાગ લેતું નથી. કાઇ એ દુઃખ આછું કરી શકતું નથી, કે ટાળી શકતુ નથી. “ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય; તે કોઇ અન્યે લઇ ના શકાય. ܕܕ આમ હું ચેતન ! આ જગને જન્મ, જરા, રાગ, મૃત્યુને વંશ પધ્યું અશણુરૂપ દેખીતું શ્રી જિનેશ્વર ભગવાનના આશ્રય લે, તેઓના ધર્મ આદર. ૭. शरणमेकमनुसर चतुरङ्गं, परिहर ममतासङ्गं ।। विनय रचय शिवसौरव्यनिधानं, શાંતમુધારસપાન । વિ॰ ॥ ૮ ॥ અઃ—હું વિનય! આમ સર્વ પ્રકારે આ જગત્ અનાથ, અશરણુ છે, એમ જાણી તું જેના જ્ઞાન, શરણુ એક ધર્મો, દન, ચારિત્ર, તપ એ જ્ઞાન ચતુષ્ટયીરૂપ ચાર અંગ છે, એવા તારા શાશ્વત આત્માના
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy