SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ શાંત સુધારસ. हरति यमो नरपतिमपि दीन । મૈનિક ફર યુમીને વિ૦ મે ૨ અર્થ—અહે! જેમ મચ્છીમાર માછલીઓ પકડી તેને | દીન કરી મૂકે છે તેમ જેની આસપાસ મીન અને ધીવર અશ્વ, રથ, હાથી, પાયદળ એ રૂપ ચતુ. તેમ રંગી સેના વીંટાઈ રહી છે, અને અખજીવ અને ચમ. લિત બળને ધરવાવાળા છે એવા રાજા પણ યમના મુખમાં પડતા દીન થઈ જાય છે તેવા સેના અને ભુજબળ ઉપર મુસ્તાક રહેનારા નૃપતિઓ પણ કાળ આગળ અશરણું છે. મચ્છીમાર આગળ પામર માછલીઓ જેમ દીન-લાચાર છે તેમ કાળ આગળ આવા બળવાન ઋદ્ધિમાન રાજાઓ પણ લાચાર છે. અતુલ બલી હરિ ચકી રામા, ભજિત મદમસ્ત રે; “ કૂર જમ બલ નિકટ આવે, ગલિત જાયે સત્ત...માયા જાલ રે.” શ્રી રૂપવિજયજી. ૨ प्रविशति वज्रमये यदि सदने, तृणमथ घटयति वदने ॥ तदपि न मुञ्चति हत समवर्ती, નિપૌરુષનર્તી | વિ૦ ને રૂ . અર્થ—અહે! આ કાલકૃતાંત કેવળ દયા રહિત છે. તે
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy