________________
port
=
મહાત્મા અને
લોક
મુખમુદ્રા
ઉદ્દેશ
જ્ઞાન વિના માક્ષ નથી; વૈરાગ્ય વિના જ્ઞાન નથી; વિચાર વિના વૈરાગ્ય નથી; સ્થિરતા વિના વિચાર નથી. આ ભાવનાઆના ઉદ્દેશ જીવને સ્થિરચિત્ત કરી, વિચારદશામાં લાવી, વૈરાગ્ય ઉપજાવી જ્ઞાન આપવાના છે. સમ્યગ્ જ્ઞાનની આવશ્યકતા, સદ્ધિચારના માહાત્મ્ય અને ભાવનાએની ઉપયેાગિતા વિષે આ ગ્રંથના ઉપોદ્ઘાતમાં વિસ્તારથી કહેવુ' છે, તે આત્માર્થીએ ફ્રી ફ્રી લક્ષમાં લઇ આદરવુ' ચાગ્ય છે.
જ્ઞાનીઓએ આ સંસારને અધ્રુવ-અશાશ્વત કહ્યો છે, તે કેવળ સત્ય છે. અધ્રુવ અને અશાશ્વત વસ્તુ સત્તુખ કયાંથી આપે ? નજ આપે. સંસારના માયિક પ્રપા કેવળ