SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અનિત્ય ભાવના. “ સહજાનંદીરે આતમા, તારૂ' વિચારી જોય રે. 66 - ,, શ્રી સકલચંદ્રજી ચેતન ! તું તારૂં' વિચાર, અને આ અનિત્ય જગતની મૂર્છા છાંડી દે. ૬. असदुन्मिष्य निमिषंति सिन्धूर्मिवत्ચેતનારતના સર્ચમાાઃ ।। इन्द्रजालेापमाः स्वजनधनसंगमा ૨૯ - स्तेषु रज्यंति मूढस्वभावाः ॥ मृ० ७ ॥ અને ચેતન ભાવ, કલ્લેાલ જેવા છે. અઃ—આ જગના બધા ભાવ, જડ સ્થાવર અને જંગમ ભાવ, સમુદ્રમાં ઉઠતા જેમ સમુદ્રના મેાજા' વારંવાર ઉઠીને લય પામે છે, તેમ આ જગતના બીજા બધા ભાવ ઉપજે છે અને વિસે છે. આમ એ વિનાશી છે. તેના વિશ્વાસ કન્ય નથી. ધન-સ્વજનાાદના સંગમ ઇંદ્રજાલ જેવા છે; છતાં તે ઉપર જે જીવા રાચે છે, તે ખરેખર મૂઢ છે. ચેતન ! તારે એવી મૂઢતા દાખવવી ઘટતી નથી. ચેતન ! એ માહ વૃથા છે; દુ:ખદાયી છે; માટે એ મેહુ છાંડી દે; પ્રમાદ છાંડી દે. ૭. कवलयन्नविरतं जङ्गमाजङ्गमं । जगदहो नैव तृप्यति कृतान्तः ॥ मुखगतान् खादतस्तस्य करतलगतै - - कथमुपलप्स्यते 5 स्माभिरतः । मू० ८ ॥
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy