SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અનિત્ય ભાવના. ૨૩ શુદ્ર જંતુઓ ઉપજે છે, વિણસે છે. આવા જ કે સવારે ઉપજે છે; અને સાંજે તે પરિજડ-ચેતનના પકવ થઈ વિણસી જાય છે. કોઈ તે ચમત્કાર, દિવસમાં અનેકવાર ઉપજે છે, અને છેડે વખત રહી નાશ પામે છે. તેમ વળી કઈ કઈ આપણું જ સગાસંબંધીઓ, એાળખીતા જેને આપણે પ્રાત:કાળે જોયા હોય, તે કાળધર્મ પામી સાંજે હતા ન હતા થઈ જાય છે. આમ અનેક પ્રકારે આ જગતના જડ-ચેતન ભાવની ક્ષણ ભંગુર ઘટમાળ જોતાં છતાં, ચેતન, જડ-ચેતન ભાવ તને વૈરાગ્ય-કેમ સ્કુરતો નથી? અરે! ક્ષણિક. તું આ પ્રતિક્ષણે નાશ પામતી વસ્તુઓ ઉપર કેમ મિથ્યા મોહ રાખી રહ્યા છે? ચેતન ! બુઝ બુઝ! મેહ છેવ દે! હવે આ પહેલી ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે – | | રારિ રાજ | मूढ मुह्यसि मुधा, मूढ मुह्यसि मुधा ॥ ध्रुवपदं ॥ विभवमनुचिंत्य हृदि सपरिवार । कुशशिरसि नीरमिव गलदनिलकंपितं । વિનય જ્ઞાનાદિ કવિતમારે I ૫૦ ? .. અથર–હે, મૂઢ જીવ! તું આ તારા વૈભવ અને તેને પરિવાર જે ઘર, કુટુંબ, પરિગ્રહ આદિ તેનું
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy