________________
નવ્ય ઉપદેશ સંપ્રતિકા.
9
दब्बाणुरूवं विरइब्न बेसे, कुज न अन्नस घरे पवेसं ।
પ
99
૧ ૧૪.
..
13
साहू साहूण तहा विसेस, जाणिञ्ज जंर्पिज न दोसलेसं ॥ ३८ ॥ મૂળા—ધનને ચાખ્ય વેષ પહેરવા, (કારણ સિવાય ) અન્યના ઘરમાં પ્રવેશ કરવા નહીં, સાધુ તથા અસાધુના વિશેષ (આંતરા) જાણવા–સમજવા અને કાઇના દોષના લેશ પણ ખેલવા નહીં. ૩૮
દ્રવ્ય
ટીકા—દ્રવ્યને અનુકૂળ એટલે જેટલુ પાતાની પાસે બ્ય હાય તેને અનુસારે વેષ પહેરવા, તથા બીજાના ઘરમાં કારણ વિના પ્રવેશ કરવા નહીં જવું આવવું નહીં. સાધુ–સજ્જન અને અસાધુ– અસજ્જન ( દુર્જન ) તેના વિશેષ–અંતર જાણવા, એટલે સાધુ પુરૂષ આવા હાય અને અસાધુજન આવા હાય એમ તેમનું આંતરૂં જાણવું –સમજવું. અને અસાધુ પુરૂષના પણ લગાર માત્ર દોષ કોઇને કહેવા નહીં. અહીં વેષ ઉપર મસ્મણશ્રેષ્ઠીનુ દૃષ્ટાંત છે, તથા ખીજાના ઘરમાં પ્રવેશ નહીં કરવા ઉપર કુળપુત્રનું દૃષ્ટાંત આપેલું છે. ૩૮ હવે જ્ઞાનના અભ્યાસ કરવા માટે ઉપદેશ કહે છે.-~~
૨
९
८
भति गुरूणं हियए धरिचा, सिखिज नाणं विषयं करिता ।
૧૩
૧૨
91
9 Ju
अत्थं वियारिज मईइ सम्मं, सुणी सुणिजा दसभेयधम्मं ॥३६॥
મૂળા—મુનિએ હૃદયમાં ગુરૂમહારાજની ભક્તિ ધારણ કરીને તથા વિનય કરીને જ્ઞાન શીખવું જોઇએ, અને પાતાની મુદ્ધિથી સારી રીતે અર્થના વિચાર કરવા જોઇએ, તથા દશ પ્રકારના ધર્મ જાણવા જોઇએ. ૩૯
ટીકા—મુનિએ એટલે તત્ત્વને જાણનાર એવા યતિએ પાતાના હૃદયમાં જ્ઞાન ભણાવનાર ગુરૂની ભક્તિ-બહુમાનને ધારણ