________________
' SUવ્યા
આચાર્યશ્રીએ કરાવેલ ધર્મ-ઉદ્યોતના મંગલ કાર્યો. સં. ૧૯૭૩ ઊંઝા ઉપધાનતપનું ઉદ્યાપન સં. ૧૯૮૦ શિવગંજ શેઠ ફેજમલ વાલાજી તરફથી ઉપધાન સં. ૧૯૮૧ તખતગઢ ઉપધાન. કસ્તૂરજી વનાજી તરફથી સં. ૧૯૮૧ શ્રીકેશરીયાજી સંઘ શા.રાજમલ પરકાજી તરફથી સં. ૧૯૮૭ શિવગંજ મહાવીર વિદ્યાપીઠની સ્થાપના. સં. ૧૯૮૮ ફલોધી ઉજમણું, શાંતિસ્નાત્ર આચાર્ય પદવી. સં. ૧૯૧ પૂના ઉપધાન શેઠ લીલાચંદ જયચંદ તરફથી. સં. ૧૯૩ બાલાપુર શેઠ લાલચંદ ખુશાલચંદ તરફથી ઉપધાન સં. ૧૯૯૩ ભરૂચ ઉપધાન. સંઘ તરફથી સં. ૧૯૬ રાધનપુર શેઠ રતિલાલ વાડીલાલ તરફથી.
આદીશ્વરભગવાનના પગલાંની પ્રતિષ્ઠા મહોત્સવ, સં. ૧૯૯૬ વાંકલી શેઠશ્રી જવાનમલજી તરફથી ઉપધાન. સં. ૨૦૦૦ ગોહીલી શેઠ ખુશાલચંદ સેનાજીના ધર્મપત્નિ
- શ્રીવિજુબહેન તરફથી ઉપધાન તથા જન્મકલ્યાણક સં. ૨૦૦૧ પાડીવ ઉપધાન શેઠ નવલમલ દાનાજી તરફથી સં. ૨૦૦૫ ચિતોડગઢ પ્રતિષ્ઠા મહોત્સવ. સં. ૨૦૦૬ જૂનાગઢ ગિરનાર અંજનશલાકા તથા પ્રતિષ્ઠા
મહત્સવ. ગોમરાજ ફતેહચંદજી તરફથી સં. ૨૦૦૮ તખતગઢ શા. પુનમચંદ જેરૂપજી તરફથી
શત્રુંજયને સંધ. સં. ૨૦૧૦ વીસલપુર શા. સાકરચંદ ઉમાજી તરફથી ઉજમણું સં. ૨૦૧૧ પાદરલી શા. સાકરચંદ ભુતાછ તરફથી ઉપધાન, સં. ૨૦૧૧ કેશીલાવમાં ઉજમણું. સં. ૨૦૧૧ પીવાણદીમાં નવામંદિરની પ્રતિષ્ઠા.