________________
કપરી કસોટી
: ૧૫ :
માતાએ પ્રેરણા કરી અને તેમના મોટાભાઈ ભૂતાજી તથા મુનિ શ્રી વિરવિજયજી (શ્રી વાડીભાઈ) ના મોટાભાઈ દલસુખભાઈ ગુરૂમહારાજ વિહાર કરતાં કરતાં જાબુલા પહોંચ્યા તે સમાચાર મેળવી જાબુલા ગયા.
મથેણ વંદામિ’ બનેએ ગુરૂમહારાજને વંદણા કરી ધર્મલાભ” ગુરૂમહારાજે ધર્મલાભ આપે.
“ગુરૂદેવ! આપે મારા ભાઈને દીક્ષા આપી, અમને સમાચાર પણ ન આપ્યા. અમારા ભાઈ તે અણસમજુ છે, તેને સંબંધ પણ થઈ ગયે છે. મોટાભાઈ ભૂતાજીએ પિતાનું દુખ વ્યક્ત કર્યું.”
મહાનુભાવ! તમે મુનિશ્રી વિરવિજયને પૂછો અને તમારા ભાઈને પૂછે. અમે તે દીક્ષા આપવાની ના કહી હતી. પણ વિહારમાં જ્યારે શ્રી વાડીભાઈએ દીક્ષાની ભાવના દર્શાવી ત્યારે હુકમા તે દીક્ષા માટે તલસી રહ્યો હતો પણ અમે ના કહી પણ તે ઉદાસ રહેવા લાગ્યા. તપશ્ચર્યા શરૂ કરી. વિગયને ત્યાગ કરી દીધા. પછી જ તેની દ્રઢ ભાવના જોઈને પછી જ દીક્ષા આપી છે. તમને પૂછાવવા માટે પણ હુકમાજીને અમે જણાવેલું પણ હુકમાજીએ કહ્યું કે એમ મારા માતાજી કે ભાઈઓ રજા નહિ આપે અને તે ખૂબ અધીર થઈ ગયું હતું. વળી મુહૂત પણ શુભ આવી ગયું તેથી દીક્ષા આપી છે અને એ એ વાસિત જીવ છે કે શાસનનું કલ્યાણ કરશે. તમારા કુટુંબને ઉજાળશે અને મારવાડનું અણમોલ રત્ન ગણાશે.”
મોટાભાઈ ભૂતાછ તે નિર્ણય કરીને આવ્યા હતા કે હુક