________________
ગોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૭૬
આદિ ભાવને સંસારમાં રહેતે જીવ કેટલી વાર પ્રાપ્ત કરે? આ વાતને ઉત્તર કેઈ શાસ્ત્રમાં જે નથી, એટલે લખતા નથી. હીર પ્રશ્નમાં પણ આ પ્રશ્નનો એજ ઉત્તર આપેલ છે. ઈન્દ્રપણું ચક્રવર્તિ પણું આદિ ભાવે જીએ અનંતિવાર પ્રાપ્ત કર્યા નથી. તે ૧૩૫
પ્ર.–૧૩૬) દ્રવ્ય મન અને ભાવ મનનું સ્વરૂપ શું છે? તેમજ દ્રવ્ય મન વગર ભાવ મન હોય કે નહી? અને ભાવ મન વગર દ્રવ્ય મન હેય કે નહી?
ઉ– સંક્ષિપંચેન્દ્રિય જીવેએ મનપર્યાપ્તિ નામ કર્મના ઉદયથી મનને યેગ્ય પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરીને તેને મન પણે પરિણુમાવેલા હોય તેને દ્રવ્ય મન કહેવાય છે.. તે મન દ્રવ્યનું આલંબન લઈ જીવને જે મનને વ્યાપાર તે ભાવમન કહેવાય છે. જેના માટે નંદી અધ્યયનનાં ચૂર્ણિકાર કહે છે
"मणपज्जत्ती नाम कम्मोदयतो जोगोमणोदव्वे घेर्नु, मगत्तेण परिणामिया दवा दव्यमको भण्णइ"॥
जीको पुण ममणपरिणामकिरियावंतो भावमणो कि भणिय होइ ? मगदच्वालंबणो जीवस्स मागणवावारो भावमणो भष्मात्ति"
એને અર્થ ઉપર આવી ગયેલ છે.
તથા દ્રવ્ય મન વિના ભાવ મન ન હોય, અસંશિની જેમ. અને ભવસ્થ કેવલીની માફક ભાવ મન વિના પણ