________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૨૩.
તે એમ માને કે હું ગૃહસ્થલિંગે દેવ થયે છું એમ મિથ્યાત્વને પામે. અથવા રાજા લેકપરંપરાએ વાત જાણીને આ લેકએ કેઈક માણસને ઉપદ્રવ કરેલ છે એવી બુદ્ધિથી કુપિત થએલે નજીકના બે ત્રણ ગામોમાં પ્રતિબંધ કરે. હવે કાઉસ્સગ દ્વાર કહે છે
चेइअ चरुवस्सए का हायंतीओ थुईउ तो बिते ॥ सारवणं. वसहीए करेइ सव्वं वसईपालो ॥ १ ॥
ભાવાર્થ-પછી દેરાસર કે ઉપાશ્રયમાં આવી પરિ ડિીયમાન સ્તુતિ બેલે યાવત્ જ્યાં સુધી તેઓ ન આવ્યા હોય ત્યાં સુધી વસતિપાલ વસતિનું પ્રમાર્જન વિગેરે સર્વ કાર્ય કરે-આ વિષયમાં ચૂણિને વિશેષ પાઠ આ પ્રમાણે છે – __ " तो आगम्म चेइय घरं गच्छति चेइयाणि वंदित्ता संतिनिमित्तं अजियसंतित्थवो परिकडिजइ तिनि थुईओ परिहार्यतीओं कड्ढिति तओं आगन्तु अविहिपरिहावंणियाए काउस्सग्गो कीरइ ति ।।
ભાવાર્થ-ત્યાંથી આવીને દેરાસરમાં જાય, ચૈત્યવંદન કરે, શાન્તિ માટે અજિતશાન્તિ સ્તવ બેલે, પરિહાયંતી ત્રણ થાયે કહે, પછી આવીને અવધ ઉઠ્ઠાવાને કાઉસ્સગ કરે, તેમજ વ્યવહાર દષ્ટિથી મૃતકની આ પ્રમાણે ગતિ જાણવી.