________________
પ્રશ્નોત્તરસા સંતક ગુજરાતી અનુવાદ
જે કાપેલ હેાય તે વસ્ત્ર લેવુ', સમાધાન-ત્તવનું જો કાપેલુ વસ્ત્ર માંગે એટલે એની શેષ કરે તે તેટલા વખત તેને સૂત્ર અને અ પૌરસીની હાનિ થાય, તેમજ જે આ વસ્ત્ર છેદવારૂપ દોષ છે, તે પડિલેહશુદ્ધિ આદિ ઘણા ગુણવાળા છે. એટલા માટે તે વખતે જ સાધુએ વજ્રને. પ્રમાણયુક્ત કરી લે છે. જેથી સૂત્ર અના વ્યાઘાત હાનિભૂત કઈ પણ દોષ લાગે નહિ, જેવી રીતે યતનાવાલા સાધુને આહાર નિહારાદિ વિધિ વિષયક બધા ચાગ તમારા મતે પણ નિર્દોષ છે. તેવી રીતે ઉપકરણનું કાપવું આદિ યતનાપૂર્વક કરાતું હોય તા નિર્દોષ છે. એમ માનવું હિંસકપણામાં દ્રવ્ય અને ભાવથી ચાર લાંગા થાય છે. ૧ દ્રવ્યથી હિ‘સાકરે ભાવથી નહિ, ૨ ભાવથી હિંસા કરે, દ્રવ્યથી નહિ, ૩ દ્રવ્યથી અને ભાવથી હિંસા કરે, ૪ દ્રવ્યથી અને ભાવથા પણ હિંસા ન કરે, અહી' પહેલા ભાગમાં વતા જીવને ભગવાને અહિંસક જ કહેલ છે. ઈત્યાદિ. તેમજ અન્ને બાજુ છેદેલ વસ્ત્ર લક્ષણ વગરનું થાય છે, વચમાં ઉપરથી ફાડેલું વસ્ત્ર પણું લક્ષણ વગરનું થાય તેવું વસ્ત્ર લેવાથી ઉલટી જ્ઞાનાદિકની હાનિ થાય, પણ કંઈ પણ ગુણ થાય નહિ. માટે તે લેવું ઉચિત નથી, પરંતુ પ્રશસ્તવર્ણ. સંસ્થાન આદિ લક્ષણ યુક્ત ઉપધિ સાધુઓને જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ કરનાર કહેલ છે. તેથી લક્ષણ વગરની ઉપધિ લેતા રોકવા, તેથી એમ થયું કે આ વિધિવડે જ તેવી રીતે છેવુ કે જેથી
૯૦