________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાલ
सवणेणं समुद्दे सत्तरसजोयणसहस्साई सम्वग्गेणं पमरे इमीसेणं रयणप्पभाए पुढवीए बहुसम रमणिन्जाओ भूमिभामाओ सातिरेगाई ससरसजोयणसहस्साई उड्ढं उप्पश्त्ता स्वत्तो पच्छाचारणाणं तिरियं गई पवत्तइति सूत्रं चारणापंति जंघाचारणाणं विद्याचारपाणं, तिरिति तिर्य गुरुचकादिद्वीपगमनाय इति तवृत्ति ॥ * ભાવાર્થ- લવણસમુદ્રમાં કુલ સત્તર હજાર ચેકનની શીખા કહેલ છે. આ રત્નપ્રભા પૃથ્વીના સમભૂભાગથી કંઈક અધિક સત્તર હજાર જન ઊંચે જઇને પછી ચારણ મુનિઓ ચકા૫ જવાને માટે તીવ્હગતિ કરે છે છે ૭૭ છે
પ્ર(૭૮)–સાધુઓએ ગૃહસ્થની પાસેથી કાપેલું જ વસ્ત્ર યાચીને પહેરવું જોઈએ, પરંતુ કાપેલું વસ્ત્ર ન મલે તે કાપે કે નહિ ?
ઉ–જે પ્રમાણ યુક્ત કાપેલું વસ્ત્ર ન મલે તે પિતે પણ કાપે-આ વાત બૃહત્કપત્રના બીજા ખંડમાં શંકાસમાધાનપૂર્વક કહેલ છે. સંક્ષેપથી તે પાઠ આ પ્રમાણે છેनो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अभिन्नाई वत्थाई પારિત્તા /
સાધુ અથવા સાધ્વીઓને છેદ્યા વગરનું વસ્ત્ર ધારણ કરવું કપે નહિ માટે છેદેલું જ એટલે કાપેલું જ વસ્ત્ર ગ્રહણ કરવું. છેદેલું ન મળે તો પિતે કાપીને લે એટલે