________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
द्वीपसमुद्राः, आहारकस्य महाविदेह, तैजसकार्मणयोः सर्वलोक इत्यादि ।
ભાવાથ :-ઔદારિક શરીરના તીર્થોં ઉત્કૃષ્ટ વિષય વિદ્યાધરાને આશ્રયીને નંદીશ્વરદ્વીપ સુધી,જ ઘાચારણમુનિયાને આશ્રયીને રૂચક દ્વીપ સુધી, અને ઊંચે તે બન્નેને આશ્રયીને પાંડુકવન સુધી, વૈક્રિય શરીરને આશ્રયીને તિોં વિષય અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી, આહારક શરીરને આશ્રયીને મહાવિદેહ ક્ષેત્ર સુધી, તેજસ કામણુ શરીરને આશ્રયીને આખા લેાક સમજવા.
ek
श्रीजिनलाभ सूर्यादिसद्गुरुणामनुग्रहात् ।। क्षमा कल्याणगणिना निर्मित्ते स्मृतिहेतवे ॥ १ ॥ प्रश्रोत रसार्धशते पूर्वार्ध परिपूर्णताम् । गतं स्यादत्र य : હાથ તો શોધ્ધ : સોવિટે: રા
અર્થ :-શ્રી જિનલાભસૂરિઆદિ સદ્ગુરુના અનુગ્રહથી ક્ષમાકલ્યાણગણિએ સ્મૃતિને માટે.બનાવેલ પ્રશ્નોત્તરસાધ શતક ગ્રંથમાં પૂર્વાધ પૂર્ણતાને પામેલ છે આ ગ્રંથમાં જે કઈ ક્રોષ હાય તે વિદ્વજનાએ કૃપા કરીને શોધવું.
उत्तरार्ध
प्रणम्या परमानन्दसंपन्नं नाभिनन्दनं । संग्रहेऽथोत्तरार्धस्य यते संद्बोधवृद्धये ॥ १॥ અથ–પરમાન’દસ’પન્ન ઋષભદેવ પ્રભુને નમસ્કાર કરીને સદ્ધાધની વૃદ્ધિ માટે ઉત્તરાના સંગ્રહ માટે પ્રયત્ન