________________
તારાપરતક ગુજરાતી અનુવાદ
લબ્ધિ ન હોય. ૧૪ મધુક્ષીરાભાવ લબ્ધિ પણ તેઓને ન હોય. બાકીની ૧૪ લબ્ધિ હોય છે, પ્રવચનસારોદ્ધારમાં ઉપર પ્રમાણે જણાવેલ છે.
भवसिद्धियपुरिसाणं एयाओ हुंति भणियलद्वीओ ॥ भवसिद्धियमहिलाण वि जत्तिय जायंति तं वोछं ॥१॥ अरिहंतचकिकेसवबलसंभिन्न य चारणा पुव्वा । गणहरपुलायआहारगं च न हु भवियमहिलाणं ॥२॥ अभविय पुरिसाणं पुण दसपुदिला उ केलित्तं च ॥ उज्जुमई विउलमई तेरस एयाउ न हु हुति ॥३॥ अभवियमहिलाणं पि हु एआ उ ण हुंति भणियलद्धोओ। महुक्खीरासबलद्धी वि नेय सेसा उ अविरुद्धा ॥४॥
પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં સ્ત્રીના મુક્તિ સ્થાપન અધિકારમાં – वादविर्वणत्वादि लब्धिविरहे श्रुते कनीयसि च ।। जिनकल्पमनापर्यवविरहेऽपि न सिद्धिविरहोऽस्ति ॥१॥ | વાદલબ્ધિ વયિ લબ્ધિને. અભાવ, શ્રુત થોડું હોય જિનકપ-મન:પર્યવના અભાવે પણ સિદ્ધિને અભાવ નથી, બીજા ગ્રંથની ગાથાથી સ્ત્રીને વક્રિય લબ્ધિનો અભાવ કહ્યો છે તે બીજાનો મત છે અને વિચાર કર્યા વગર કહ્યું જણાય છે તે સિવાય પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં ત્રીજા અલપબહુવપદમાં કહેલ સ્ત્રીને વેકિય સમુઘાતનું કથન અસંગત થઈ જાય.