________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
રૂપ ૧૨-૧૧-૧૦-૯-૮-૭-૬-૫-૪-૩-૨-૧ અશ્રુત દેવલાકથી આરભીને ઠેઠ પહેલા દેવલેાક સુધીના ઢવાનુ અનુક્રમે દરેકનું અનંત ગુણહીનરૂપ જાણવું, સૌધમ દેવ લેાકના દેવતાના રૂપથી ભવનપતિ-જ્યાતિષ્ઠ—વ્યન્તર-ચક્રતિ-વાસુદેવ-ખલદેવ-મહામાંડલિક રાજાનું રૂપ અનુક્રમે દરેકનું અનંત ગુણુહીનરૂપ જાણવું, ખાકીના દેશવાસી લેાકેાનુ રૂપ છ સ્થાનગત હોય છે ૫૬૦૫
૭૨
પ્ર૦ (૬૧) દેવાનુ` ભવધારણીય શરીર ઉત્પત્તિ સમયે વસ્ત્રાલ'કાર રહિત સ્વાભાવિક અદ્ભુતરૂપવાળુ હોય છે, ત્યાર પછી તે શરીરને વિશે વસ્ત્રાલ'કાર ધારણ કરે છે, તા ઉત્તરવૈક્રિય શરીર તેએ વસ્ત્રાલંકાર રહિત બનાવે છે કે વસ્ત્રાલ'કાર યુક્ત ?
૩૦—દેવા ઉત્તરવૈક્રિય શરીર વસ્ત્રાલ કાર સહિત જ અનાવે છે, પણ પછી વસ્ત્રાલંકાર ધારણ કરતા નથી,
',
यदुक्तं जीवाभिगमे - " सोहम्मीसाण देवा केरिसया विभूसा पण्णत्ता - गोयमा दुविहा पण्णत्ता तं वेउव्वियसरीरा य अवेव्वियसरी य, तत्थ जे ते वेउन्नियसरीरा ते हारविराइयवस्था जाव दस दिसाओ उज्जोएमाणा इत्यादि" तत्थणं जे ते अवेउव्वियसरीरा ते णं आभरणवसणरहिया पगतित्था विभूसाए पण्णत्ता ॥
ભાવાર્થ:—હે ભગવંત! સૌધર્મ ઈશાન દેવલાકના દેવા કેવી શેલાવાળા કહેલા છે? હૈ ગૌતમ, દેવા એ