________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
.. सोहम्मगाणं सर्णकुमारगाणं बंभलोयगाणं महा. मुक्याणं पाणयगाणं इंदाणं सुघोसा घंटा हरिणेगमेसी. पायत्ताणीआहिबई उत्तरिल्ला णिजाणभूमी दहिणपुरच्छिमिल्ले रइकरपव्वए, ईसाणगाणं माहिद लंतग सहस्सार अच्चुअगाण य इंदाणं महाघोसाघंटा लहुपरकमो पयत्ताणीआहिवई दाहिणिल्ले णिजाणमग्गो उत्तरपुरिच्छिमिल्ले रइकरगपबए इत्यादि असुराणां ओघस्सरा घटा, नागाणं मेघस्मरा सुवण्णाणं हंसस्सरा, विज्जूगं कोंचस्सरा, अग्गीणं मंजुस्सरा, दिसाणं मंजुघोसा, उदहीणं सुस्सरा, दीवाणं महुरस्सरा, वाऊणं णंदिस्सरा, थणियाणं नदियोमा इत्यादि वाणमंतराणं दाहिणाणं मंजुस्सराः, उत्तराणं मंजुघोसा इत्यादि।
भावार्थ:-सौधर्म-सनमा२-ब्रह्मा-भाशुપ્રાણત આ દેવલોકના ઈન્દ્રને સુઘોષા નામની ઘંટા છે, હરિ. શૈગમેષી સેનાધિપતિ છે, ઉત્તર તરફના ઈન્દ્રોને નિર્વાણભૂમિ એટલે નિકલવાને માર્ગ અગ્નિકોણમાં રહેલ રતિકર પર્વત છે, ઈશાન–મહેન્દ્ર-લાંતક-સહસ્ત્રાર અય્યત દેવલોકના ઈદ્રોને મહાઘેલા નામની ઘંટા છે. લઘુપરાક્રમ નામને સેનાપતિ છે, દક્ષિણ દિશાના ઈન્દ્રોને નિર્માણમાર્ગનિકલવાનો માર્ગ ઈશાન કેણમાં રહેલ રતિકર પર્વત છે, અસુરેને એuસ્વરા નામની ઘંટા છે, નાગને મેઘસ્વરા નામની ઘંટા, વિધુત્કમારને ક્રૌંચસ્વરા ઘંટા, અગ્નિકુમારને મંજુવો ઘંટા,દિક