________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવા
किं बहुणा सिद्धमिणं लोए लोउत्तरे वि नारीणं ॥ नियनियधम्मायरणं परिसेहितो विसेसेणं ॥६३॥ सुहभावसालिणीओ दाणदयासीलसंजमधरीओ। सुत्तस्सपमाणत्ता लहंति मुत्ति सुनारीओ ॥६४।। ' અર્થ-જે કારણ માટે તે તે પ્રકારે તે સ્ત્રીઓને ધર્મના વિષયમાં અપૂર્વ સામ દેખાય છે તેથી તેઓને મુક્તિની પ્રાપ્તિ યોગ્ય જ છે, વધારે શું કહેવું? લોક અને લકત્તર માર્ગને વિષે પણ આ વાત સિદ્ધ છે કે પિતપિતાના ધર્મનું આચરણ કરનાર પુરુષો કરતાં સ્ત્રીઓમાં શક્તિ અને ઉદ્યમ વિશેષ હોય છે. શુભ ભાવશાલી, દાન દયા, શીલ અને સંયમને ધારણ કરનારી, સૂત્રને પ્રમાણભૂત માનનારી એવી ઉત્તમ સ્ત્રીઓ મુક્તિને પ્રાપ્ત કરે છે. તેથી પુરૂષની અપેક્ષાએ સ્ત્રીઓને ધર્મમાં ભાવ વિશેષ હોય છે.
- પ્રવ(૧૭) સેવા સંઘયણવાળો અને જઘન્ય બળ વાળો જીવ ઊર્ધ્વગતિ અને અર્ધગતિમાં કયાં સુધી ઉત્પન્ન થઈ શકે?
બૃહત્કલ્પની ટીકામાં કહ્યું છે કે – यः सेवार्तसंहननो जघन्यबलो जीवस्तस्य परिणामोऽपि शुभोऽशुभो वा मन्द एव भवति, न तीव्रः ततः शुभा शुभकर्मबंधोऽपि तस्य स्वल्पतर एच, अत एव अस्य ऊर्ध्वगतौ कल्पचतुष्टयाद् ऊर्ध्वम्, अधोगतौ नरकपृथ्वीद्वयाद्